ઝટ જાઓ ચંદનહાર લાવો - ચીમનલાલ જોશી
ફિલ્મ - અખંડ સૌભાગ્યવતી
સ્વર - મન્ના ડે, કમલ બારોટ
સંગીત - કલ્યાણજી - આનંદજી
સ્વર - દિપાલી સોમૈયા
ઝટ જાઓ ચંદનહાર
સ્વર - મન્ના ડે, કમલ બારોટ
સંગીત - કલ્યાણજી - આનંદજી
સ્વર - દિપાલી સોમૈયા
ઝટ જાઓ ચંદનહાર
..ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું
હે નહિ ચડે ચુલે રોટલી….
ને નહિ ચડે તપેલી દાળ…. સમજ્યા કે…
હારનહિ લાવી દીયો તો તો પાડિશ હું હડતાળ રે
ઘુઘુંટ નહિ ખોલુ હું….
ઝટ જાઓ ચંદનહાર લાવો…
નાણાં ના નખરા બધા….
ને નાણાં ના સહુ નાદ…. સમજી ને..
માંગવાનુ તુ નહિ મૂકે હે મને મુકાવીશ તું અમદાવાદ રે
ઘુંઘટ ઝટ ખોલો ને….
ઝટ જાઓ ચંદનહાર લાવો….
હે વડોદરી લાહવો લઉ ને કરું સુરતમાં લેહર
હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શહેર રે
ઘુંઘટ નહિ ખોલુ હું…
ઝટ જાઓ ચંદનહાર લાવો….
અરે ભાવનગર ભાગી જઇશ….
કે રખડીશ હું રાજકોટ…. કહિ દઉ છું હા…
પણ તારી સાથે નહિ રહું, મને મંગાવીશ તું તો લોટ રે
ઘુંઘટ ઝટ ખોલો ને….
ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું
(શબ્દો - ગુજરાતી કવિતા અને ગઝલ)
આ ગીતને તેના મૂળસ્વરૂપે માણવા મુલાકાત લો - લયસ્તરો

0 પ્રત્યાઘાતો:
Post a Comment