પિયુ આવોને - નીનુ મઝુમદાર
ફિલ્મ - ઓખાહરણ
કવિ,સંગીત - નીનુ મઝુમદાર
સ્વર - રાજુલ મહેતા
પિયુ આવોને ઉરમાં સમાવો
આવો આવો ઉરમાં સમાવો.
અંગે અંગ તમને પુકારે
સૈયા આવો, ઉરમાં સમાવો.
તનડું ડોલે ને ડોલે યૌવન નૈયા
પાયલ બાજે મોરી છનનન છૈયા
જન્મોજનમની પ્રીતિ પ્રીતન જગાવો
પ્રેમથી ભરી દો જીવન અમી વરસાવો.
અર્પણ કરું છું તમને ભવોભવ સારા
સાગર સમાયે જેવી સરિતાની ધારા
ઉમંગોની ગૂંથી માળા લીયો કંઠ ધારી
સર્વ અભિલાષા આજ પૂર્ણ કરો મારી
કવિ,સંગીત - નીનુ મઝુમદાર
સ્વર - રાજુલ મહેતા
પિયુ આવોને ઉરમાં સમાવો
આવો આવો ઉરમાં સમાવો.
અંગે અંગ તમને પુકારે
સૈયા આવો, ઉરમાં સમાવો.
તનડું ડોલે ને ડોલે યૌવન નૈયા
પાયલ બાજે મોરી છનનન છૈયા
જન્મોજનમની પ્રીતિ પ્રીતન જગાવો
પ્રેમથી ભરી દો જીવન અમી વરસાવો.
અર્પણ કરું છું તમને ભવોભવ સારા
સાગર સમાયે જેવી સરિતાની ધારા
ઉમંગોની ગૂંથી માળા લીયો કંઠ ધારી
સર્વ અભિલાષા આજ પૂર્ણ કરો મારી
પિયુ આવોને ઉરમાં સમાવો
આવો આવો ઉરમાં સમાવો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment