કચ્છમાં અંજાર રૂડાં શહેર - લોકગીત
આજે આ સુંદર લોકગીતનો આનંદ માણીયે.
ફિલ્મ - પાતળી પરમાર
સ્વર - મહેન્દ્ર કપુર, ???
સંગીત - ???
કચ્છમાં અંજાર રૂડાં શહેર છે હોજી રે ..
ઇયાં જેસલના હોય રંગમોલ રાજ...
હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે...
સમરથ સાસુડી જોવે વાટડી હો જી રે,
ઇયાં દેરીડાંના હોય ઝાઝા હેત રાજ,
હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે...
સરખી સૈયર લેશું સાથમાં હોજી રે..
રમશું રઢિયાળી આખી રાત રાજ...
હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે...
પરદેશી ખારવાની પ્રીતડી હોજી રે...
પળમાં જો જો ના તૂટી જાય રાજ,

0 પ્રત્યાઘાતો:
Post a Comment