મીઠડી નજરૂં વાગી - ભાસ્કર વોરા
આજે સીમાચિહ્ન ગાયક એવા મહમદ રફીની ૨૧મી પુણ્યતીથી છે. આ જાદુઇ સ્વરના માલિકને ખુબ ખુબ હ્રદયાંજલી.
ફિલ્મ - સત્યવાન સાવિત્રી
કવિ - ભાસ્કર વોરા
સ્વર - મહમંદ રફી
સંગીત - દિલીપ ધોળકીયા
મીઠડી નજરૂં વાગી,મીઠડી નજરૂં વાગી.
એ ઝૂકી ઝૂકી શરમાય, મલ્કી હૈયું નચવી જાય
માયલી ભરમું ભાંગી.
ઓચિંતાની ઝૂક લાગીને કહેવું ક્યાં ક્યાં
દરશન પ્યાસે ઝૂરી ઝૂરીને રહેવું ક્યાં ક્યાં
પ્યાસ કેમ કરી છીપાય તરસે હૈયે લાગી લાય,
માયલી ભરમું ભાંગી.
દૂર ઘણી એ હતી તોયે પણ એવું થાતું,
મન મસ્તાનું જોઇ જોઇ મહેંકી જાતું,
હેતની હેલી વરસી જાય, વરસી હૈંયું નચવી જાય.
ફિલ્મ - સત્યવાન સાવિત્રી
કવિ - ભાસ્કર વોરા
સ્વર - મહમંદ રફી
સંગીત - દિલીપ ધોળકીયા
મીઠડી નજરૂં વાગી,મીઠડી નજરૂં વાગી.
એ ઝૂકી ઝૂકી શરમાય, મલ્કી હૈયું નચવી જાય
માયલી ભરમું ભાંગી.
ઓચિંતાની ઝૂક લાગીને કહેવું ક્યાં ક્યાં
દરશન પ્યાસે ઝૂરી ઝૂરીને રહેવું ક્યાં ક્યાં
પ્યાસ કેમ કરી છીપાય તરસે હૈયે લાગી લાય,
માયલી ભરમું ભાંગી.
દૂર ઘણી એ હતી તોયે પણ એવું થાતું,
મન મસ્તાનું જોઇ જોઇ મહેંકી જાતું,
હેતની હેલી વરસી જાય, વરસી હૈંયું નચવી જાય.
0 પ્રત્યાઘાતો:
Post a Comment