તીરે વીંધાઇ ગઇ રે
ફિલ્મ - માયા બજાર
સ્વર - અલ્કા યાજ્ઞિક, સુરેશ વાડેકર
કવિ,સંગીત - ???
તીરે વીંધાઇ ગઇ રે, ઓ સજના તારા
મીઠો લાગ્યો રે એનો માર, ઓ પ્રીતમ પ્યારા
તોયે ઘવાઇ ગઇ રે.
ઓ...
તીરછી નજરથી હુંયે નજરાઇ ગયો,
ચોરી ચોરી આવી તારા દિલમાં છુપાઇ ગયો,
હૈયું વીંધાયું આરપાર, ઓ સજની મારી,
હુંયે ઘવાઇ ગયો રે....
ઓ...
નાવલીયા તારા મને સપના સતાવે,
ઝંખુ દિન રાત મને નીંદરયું ના આવે,
કરશું સાથે રહીને ભવસાગર પાર,
ઓ સજના તારા તીરે વીંધાઇ ગઇ રે
તું જાણે વડલો, ને હું વડલાની વેલ,
હું જાણે મોર ને તું ઢળકતી ઢેલ,
સારસની જોડી હારોહાર,
ઓ પ્રીતમ પ્યારા તીરે વીંધાઇ ગઇ રે.
સ્વર - અલ્કા યાજ્ઞિક, સુરેશ વાડેકર
કવિ,સંગીત - ???
તીરે વીંધાઇ ગઇ રે, ઓ સજના તારા
મીઠો લાગ્યો રે એનો માર, ઓ પ્રીતમ પ્યારા
તોયે ઘવાઇ ગઇ રે.
ઓ...
તીરછી નજરથી હુંયે નજરાઇ ગયો,
ચોરી ચોરી આવી તારા દિલમાં છુપાઇ ગયો,
હૈયું વીંધાયું આરપાર, ઓ સજની મારી,
હુંયે ઘવાઇ ગયો રે....
ઓ...
નાવલીયા તારા મને સપના સતાવે,
ઝંખુ દિન રાત મને નીંદરયું ના આવે,
કરશું સાથે રહીને ભવસાગર પાર,
ઓ સજના તારા તીરે વીંધાઇ ગઇ રે
તું જાણે વડલો, ને હું વડલાની વેલ,
હું જાણે મોર ને તું ઢળકતી ઢેલ,
સારસની જોડી હારોહાર,
ઓ પ્રીતમ પ્યારા તીરે વીંધાઇ ગઇ રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment