આપણા બેના મનમાં - બેફામ
કવિ - બેફામ
સ્વર,સંગીત - મનહર ઉધાસ
આપણા બેના મનમાં જેઓ પાપની અગ્નિ ભરતાતા
કેવા નીચા લોક હતા જે ઉચી વાતો કરતાતા
યાદ કરો ઓ ભુલી જનારા આપણો એ ભુતકાળ જરા
આપણે બે ઈન્સાન હતા પણ શ્વાસતો એક જ ભરતાતા
મોત આવ્યુંતો યાદ આવી ગઈ ઘેલછા આપણા યૌવનની
આપણે બનેં મરી જવાનુ નાટક કેવુ કરતાતા
આપણે પણ મશહુર હતા એ હીર અને રાંઝા જેવા
લોક તને રસ્તામાં જોઈ યાદ મને પણ કરતાતા
આપણે ક્યા શીખ્યાતા ઝાઝુ ગામની કોઈ શાળામાં
તો પણ પ્રેમના સરવાળાઓ આંખ મીચીને કરતાતા
આપણે ક્યાં મોહતાજ હતા કોઈ એક રંગીલી મૌસમના
આપણેતો હર મૌસમમાં ફૂલોની જેમ નીખરતાતા
(શબ્દો - આત્મા)

0 પ્રત્યાઘાતો:
Post a Comment