કાલ સુધી માણસ હતો - રમેશ ચૌહાણ
કવિ - રમેશ ચૌહાણ
સ્વર - સંજય ઓઝા
ફૂલ મહેક્યું બાગમાં , હું પરવાનો થઈ ગયો.
જોયાં ભગવાન પ્રેમમાં , ને પ્રેમ તારા નૈનમાં,
મંદિરમાં ડગલું ભરે , એક જમાનો થઈ ગયો.
નગદ હતાં પણ સાવ ખાલી ને વળી કંગાળ પણ
મળ્યાં જ્યાં તારા નૈન ને પ્રેમ ખજાનો થઇ ગયો.
ગુલ થઇ દિલમાં ખીલી તું, મહેંકી ઊઠી મૂજ જીંદગી
પાનખરને મે દિખે એક જમાનો થઇ ગયો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment