બાંકે નૈન વાળો રે - 'પ્રેમસખી' પ્રેમાનંદ
સ્વર - સ્વામી ઘનશ્યામપ્રકાશદાસજી
બાંકે નૈન વાળો રે, સાંવરિયો મેરો પ્યારો રે
બાંકે હૈ નૈના, બાંકે બાંકે હૈ બૈના
બાંકો હૈ વેણુનો નજારો રે...
બાંકી હૈ પગવીત, બાંકી કલંગી,
બાંકો હૈ કમર કટારો રે...
બાંકી હૈ ચલની, બાંકી હૈ ચિતવની,
બાંકો હૈ છેલજા ધૂતારો રે...
બાંકો હૈ છેલો ઘનશ્યામ છબિલો,
પ્રેમાનંદ કો દ્રગતારો રે...
(નોંધ - શબ્દો સાંભળીને લખ્યા છે. ભૂલ પ્રત્યે ધ્યાન દોરવા વિનંતી.)
0 પ્રત્યાઘાતો:
Post a Comment