આ તો કાંકરીયાની પાળ છે
કવિ - ???
સ્વર - મહેન્દ્ર કપુર, સુમન કલ્યાણપુર
છેલછબિલા ના છેડ મને, મારૂં રૂપ બહુ શરમાળ છે,
મને કાંકરીયા ના મારો સજન,આ તો કાંકરીયાની પાળ છે
છેલછબિલી ના છેડ મને, તું તો નટખટને નખરાળ છે
મુને કાંકરીયા ના મારો ગોરી,આ તો કાંકરીયાની પાળ છે
એરે ના મારો કાંકરયા, મારો કાળજડું નંદવાય,
તારા નેહભર્યા અંગને જોઇ મારો પાલવડો ભીંજાય
મારી વેણીનો ચંપો ચુંથાઇ જશે, હાય કંકુ ભર્યું મારે ભાલ ઃ છે.

નગીનાવાડીમાં હીંચકો બાંધી આંબલીયાની ડાળી રે,
સમી સંધ્યાયે સાબરમતીમાં રમીયે રંગવ્હાલે રે
તારા પ્રીતના દેશે હું નાચું સજન મારા પગમાં પાયલ તાલ છે.

0 પ્રત્યાઘાતો:
Post a Comment