Friday 30 December 2011

મારે તે સૂપડે - અવિનાશ વ્યાસ

કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે




ઝટકો!
મારે તે સૂપડે દાણો ને પાણો ઝટકો!
વ્હાલા સાટું વીણું પાણામાંથી દાણો,
ને સાસુ સાટું વીણું દાણામાંથી પાણો.ઝટકો!

નવી વહુને ભાવે એનો વરરાણો,
ને ભાભલડીને ભાવે બનાવાનો ટાણો ઝટકો!

મારા રે ખેતરની લીલી લીલી વાડિઓ
ને સાસુ તો દાતરડું ને સસરો છે ચાડીયો.ઝટકો!

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP