નૈણુંનો શણગાર - બ્રહ્માનંદ સ્વામી
કવિ - બ્રહ્માનંદ સ્વામી
સ્વર - વિરાજ - બિજલ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
તારી મૂર્તિ રે છે જો નૈણુંનો શણગાર,
નૈણુંનો શણગાર, મારા હૈયા કેરો હાર.
મોહન તારી મૂર્તિ જોઇને ભૂલી છું તનભાન,
નીરખતા નજરામાં થઇ છું ગજરામાં ગુલતાન.
માથે શોભે વાંક મનોહર, સુંદર શ્યામ શરીર,
નજરેથી તારું રૂપ નીહાળી પ્રેમીજનો રે લીન.
બાંય ચડાવું બાંધેલ બાજું કાજુ ધર્મકિશોર,
બ્રહ્માનંદ થઇ મોહી છું એને નૈણે જાદુ જોર.

0 પ્રત્યાઘાતો:
Post a Comment