આયનો પળવાર જો - હિતેન આનંદપરા
કવિ - હિતેન આનંદપરા
સ્વર, સંગીત - આલાપ દેસાઇ
આયનો જો પળવાર સામે ધર્યો, તો શું થયું?
એક ચહેરો આપણી પાછળ ફર્યો, તો શું થયું?
થઇ ગઇ દીવાલ ઉભી જે જગાએ કંઇ નહતું,
એક રસ્તો મસ્તીમાં પડખો ફર્યો તો શું થયું?
તે હંમેશા મારી બદમાન કરે કાચી કરે
એક દિવસ હું સહજ એને મળ્યો, તો શું થયું?
આપણે કંઇ રોશની કાળનું માલિક નથી,
અમથ્યો જો તારો જરા ઝળહળ્યો તો શું થયું?
સ્વર, સંગીત - આલાપ દેસાઇ
આયનો જો પળવાર સામે ધર્યો, તો શું થયું?
એક ચહેરો આપણી પાછળ ફર્યો, તો શું થયું?
થઇ ગઇ દીવાલ ઉભી જે જગાએ કંઇ નહતું,
એક રસ્તો મસ્તીમાં પડખો ફર્યો તો શું થયું?
તે હંમેશા મારી બદમાન કરે કાચી કરે
એક દિવસ હું સહજ એને મળ્યો, તો શું થયું?
આપણે કંઇ રોશની કાળનું માલિક નથી,
અમથ્યો જો તારો જરા ઝળહળ્યો તો શું થયું?
0 પ્રત્યાઘાતો:
Post a Comment