આંખ મારે - રમેશ પારેખ
રમેશ પારેખનું એક મસ્તીભર્યું ગીત.
કવિ - રમેશ પારેખ
સ્વર, સંગીત - પાર્થિવ ગોહિલ
વેળાવદરનો વાણીયો રે,
ભલાળા શેઠનો ભાણીયો રે, આંખ મારે...
હું તો પાણી ભરીને કુવો સીંચતી રે,
જાત પાંપણની જેમ હું તો મીંચતી રે,
વાંકોચૂકો તે કરે લટકો રે,
ભરે આંગળી કેરો ચટકો રે, મુઓ ચટકો રે
નથી ખોબો ભર્યુ કે ચપટી રે,
તોય લીધો એ તારો લપટી રે,
મને લીંબોળી વેણવાના કોડ છે રે,
એનો વેળાવદરમાં છોડ છે રે,
કવિ - રમેશ પારેખ
સ્વર, સંગીત - પાર્થિવ ગોહિલ
વેળાવદરનો વાણીયો રે,
ભલાળા શેઠનો ભાણીયો રે, આંખ મારે...
હું તો પાણી ભરીને કુવો સીંચતી રે,
જાત પાંપણની જેમ હું તો મીંચતી રે,
વાંકોચૂકો તે કરે લટકો રે,
ભરે આંગળી કેરો ચટકો રે, મુઓ ચટકો રે
નથી ખોબો ભર્યુ કે ચપટી રે,
તોય લીધો એ તારો લપટી રે,
મને લીંબોળી વેણવાના કોડ છે રે,
એનો વેળાવદરમાં છોડ છે રે,
0 પ્રત્યાઘાતો:
Post a Comment