ગુજરાત અમારું, અમને છે પ્યારું - વિધિ મહેતા
કવિ - વિધિ મહેતા
સ્વર - બ્રિજેશ સાંદલીયા
હેજી મારી ભૂમીની દરેક વાત છે સહુથી ન્યારી,
અમારા તો દિલમાં મનમાં વસી છે અહીંની વાણી,
રગરગમાં સમાયેલું, ચારેકોર ફેલાયેલું,
બંધાણે બંધાયેલું, હિમ્મતથી જગાવેલું,
ગુજરાત અમારું, અમને છે પ્યારું.
જય જય ગરવી ગુજરાતી અમે,
ખુશ્બુ સંકલ્પોની અહીં જચે,
ખુલ્લા ખેતરોની ભૂમીમાં,
શૂરવીરોની સ્મૃતિઓ વસે
ડોર એવી છે બાંધી,
સૂરિલી સરગમવાળી,'
વર્ષોની છે આ પૂંજી,
Let's celebrate unity.
ગાથા અમારી સંસ્કૃતિની,
સમતા અને વિશ્વાસની,
યાદો અનેરી આ માટીની,
ઇતિહાસમાં કર્મભૂમીની
બોલી અહીની મીઠી,
રિવાજો અને રીતિ,
નૈતિક વિકાસનો સંગાથ છે જૂનો.
સ્વર - બ્રિજેશ સાંદલીયા
હેજી મારી ભૂમીની દરેક વાત છે સહુથી ન્યારી,
અમારા તો દિલમાં મનમાં વસી છે અહીંની વાણી,
રગરગમાં સમાયેલું, ચારેકોર ફેલાયેલું,
બંધાણે બંધાયેલું, હિમ્મતથી જગાવેલું,
ગુજરાત અમારું, અમને છે પ્યારું.
જય જય ગરવી ગુજરાતી અમે,
ખુશ્બુ સંકલ્પોની અહીં જચે,
ખુલ્લા ખેતરોની ભૂમીમાં,
શૂરવીરોની સ્મૃતિઓ વસે
ડોર એવી છે બાંધી,
સૂરિલી સરગમવાળી,'
વર્ષોની છે આ પૂંજી,
Let's celebrate unity.
ગાથા અમારી સંસ્કૃતિની,
સમતા અને વિશ્વાસની,
યાદો અનેરી આ માટીની,
ઇતિહાસમાં કર્મભૂમીની
બોલી અહીની મીઠી,
રિવાજો અને રીતિ,
નૈતિક વિકાસનો સંગાથ છે જૂનો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment