જોડે રહેજો રાજ - લોકગીત
થોડા દિવસ પહેલા એક જોડે રહેજો રાજ ગીત સાંભળીયું. આજે તે જ શીર્ષકવાળું પણ થોડું અલગ જોડે રહેજો રાજ માણીયે.
ફિલ્મ - લંકાની લાડી ઘોઘાનો વર
સ્વર - ???
સ્વર - પ્રફુલ્લ દવે, દમયંતી બરડાઇ, હેમા દેસાઇ
સ્વર - બામ્બુ બિટ્સ
જોડે રહેજો રાજ
તમે કિયાં તે ભાઇની ગોરી, કોની વઉં
જોડે રહેજો રાજ.
જોડે કેમ્ રહું રાજ?,
મુને શરમના શેરડાં ફૂટે,
જોને દીવા બળે હો રાજ
જોડે નહીં રહું રાજ,
મારે શિયાળાની ટાઢ્યું પડે,
જોડે કેમ રહેવું હો રાજ?
જોડે રહેજો રાજ
ફૂલની પછેડી સાથે રહો લાડબાઇ,
જોડે રહેજો રાજ
જોડે કેમ્ રહું રાજ?,
મુને શરમના શેરડાં ફૂટે,
જોને દીવા બળે હો રાજ
જોડે નહીં રહું રાજ,
આવા ઉનાળાના તાપ પડે,
જોડે કેમ રહેવું હો રાજ
જોડે રહેજો રાજ
ફૂલનાં પંખ સાથરે લાડબાઇ,
જોડે રહેજો રાજ
જોડે કેમ્ રહું રાજ?,
મુને શરમના શેરડાં ફૂટે,
જોને દીવા બળે હો રાજ
જોડે નહીં રહું રાજ,
આવા ચોમાસાની ઝડીયું પડે,
જોડે કેમ રહેવું હો રાજ
જોડે રહેજો રાજ
મોતીના મોડીયા સાથે હો લાડબાઇ,
જોડે રહેજો રાજ
જોડે કેમ્ રહું રાજ?,
મુને શરમના શેરડાં ફૂટે,
જોને દીવા બળે હો રાજ
દીવલડો ઓલવાણો ગોરી,
તમે ઓરી આવો હો રાજ
જોડે રહેશું રાજ,
ચાંદા સૂરજની સાખે ભવોભવ
જોડે રહેશું રાજ.
ફિલ્મ - લંકાની લાડી ઘોઘાનો વર
સ્વર - ???
સ્વર - પ્રફુલ્લ દવે, દમયંતી બરડાઇ, હેમા દેસાઇ
સ્વર - બામ્બુ બિટ્સ
જોડે રહેજો રાજ
તમે કિયાં તે ભાઇની ગોરી, કોની વઉં
જોડે રહેજો રાજ.
જોડે કેમ્ રહું રાજ?,
મુને શરમના શેરડાં ફૂટે,
જોને દીવા બળે હો રાજ
જોડે નહીં રહું રાજ,
મારે શિયાળાની ટાઢ્યું પડે,
જોડે કેમ રહેવું હો રાજ?
જોડે રહેજો રાજ
ફૂલની પછેડી સાથે રહો લાડબાઇ,
જોડે રહેજો રાજ
જોડે કેમ્ રહું રાજ?,
મુને શરમના શેરડાં ફૂટે,
જોને દીવા બળે હો રાજ
જોડે નહીં રહું રાજ,
આવા ઉનાળાના તાપ પડે,
જોડે કેમ રહેવું હો રાજ
જોડે રહેજો રાજ
ફૂલનાં પંખ સાથરે લાડબાઇ,
જોડે રહેજો રાજ
જોડે કેમ્ રહું રાજ?,
મુને શરમના શેરડાં ફૂટે,
જોને દીવા બળે હો રાજ
જોડે નહીં રહું રાજ,
આવા ચોમાસાની ઝડીયું પડે,
જોડે કેમ રહેવું હો રાજ
જોડે રહેજો રાજ
મોતીના મોડીયા સાથે હો લાડબાઇ,
જોડે રહેજો રાજ
જોડે કેમ્ રહું રાજ?,
મુને શરમના શેરડાં ફૂટે,
જોને દીવા બળે હો રાજ
દીવલડો ઓલવાણો ગોરી,
તમે ઓરી આવો હો રાજ
જોડે રહેશું રાજ,
ચાંદા સૂરજની સાખે ભવોભવ
જોડે રહેશું રાજ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment