બુધ્ધમ શરણંમ ગચ્છામી - સ્તુતિ
આજે બુદ્ધપૂર્ણિમા પાવન દિવસ છે. મારા વિચાર ઘડતરમાં જે મહાત્માઓએ ભાગ ભજવ્યો છે તેમાં ભગવાન બુદ્ધનો મોટો ફાળો છે. તેમના મધ્યમમાર્ગનો આદર્શ મે હંમેશા અનુસરવાનો પ્રયત્ન કર્યો છે. આજના આ પવિત્ર દિવસે તેમના આશીષ મળે તેવી પ્રભુને પ્રાર્થના.
બુદ્ધપૂર્ણિમાના દિવસે સાંભળીયે ભગવાન બુદ્ધના આ અમર સિદ્ધાંતો.
સ્વર - ????
બુદ્ધમ શરણમ ગચ્છામી ।
સંઘમ શરણમ ગચ્છામી ।
ધમ્મમ શરણમ ગચ્છામી ।
1 પ્રત્યાઘાતો:
ભગવાન બુધ્ધની મહાનતા તેમની સમાન દ્રુષ્ટિમાં છે. જ્યારે વર્ણ વ્યવથામા ક્ષુદ્રોની હાલત જાનવર કરતાં પણ ખરાબ હતી ત્યારે તેમણે દરેકને સમાન ગણ્યા.
Post a Comment