સપનાં લો કોઇ સપનાં - ઉમાશંકર જોશી
કવિ - ઉમાશંકર જોશી
સ્વર - ફાલ્ગુની શેઠ
સંગીત - દિલીપ ધોળકિયા
સપનાં લો કોઇ સપનાં, સપનાં લો કોઇ સપનાં,
અવાવરું કો' હૈયા ખુણે નાખી રાખો,
નહિ કોઇ ખુણે નીવડશે કદી ખપનાં.
ઊઘાડી આંખે દેખાતી અધુરી, ક્યારેક મબલખ દુનિયા,
છતાંયે કળી નાખી હૈયે, ઘૂરકી છાનાંછગનાં
કરતાં જીવતરને શું અડપલાં, ઝંખે તે જ હસતા પગલાં,
માનવની મોરી વાડીમાં, કોઇ કવિના ખપનાં.
સ્વર - ફાલ્ગુની શેઠ
સંગીત - દિલીપ ધોળકિયા
સપનાં લો કોઇ સપનાં, સપનાં લો કોઇ સપનાં,
અવાવરું કો' હૈયા ખુણે નાખી રાખો,
નહિ કોઇ ખુણે નીવડશે કદી ખપનાં.
ઊઘાડી આંખે દેખાતી અધુરી, ક્યારેક મબલખ દુનિયા,
છતાંયે કળી નાખી હૈયે, ઘૂરકી છાનાંછગનાં
કરતાં જીવતરને શું અડપલાં, ઝંખે તે જ હસતા પગલાં,
માનવની મોરી વાડીમાં, કોઇ કવિના ખપનાં.
0 પ્રત્યાઘાતો:
Post a Comment