શ્યામ બીના દુસરો - દયાનંદ
આજે ઐશ્વર્યાનો જન્મદિવસ છે. તેને ખુબ ખુબ શુભેચ્છા સાથે માણીયે આ કૃષ્ણગીત.
કવિ - દયાનંદ
સ્વર - ઐશ્વર્યા મઝમુદાર
સંગીત - ગૌરાંગ વ્યાસ
શ્યામ બીના શ્યામ બીના દુસરો કૌન સુખદાયી
અંગ અંગમાં ઉમંગ આનંદ અમરત રસમાં નાહી
-- શ્યામ બીના
આતમના આ ઉંઘમાં જોને લીલા લીલા પાન
લાભ શુભનાલયમાં વહેતા ગીત નવા અણજાણ
જીવન આ વૃંદાવન મારું છાઈ સકળ વનરાઈ
-- શ્યામ બીના
શ્યામલ શ્યામલ પવન સુગંધી ધરતી આભ પણ શ્યામલ
સાવ સુકોમળ મોરપીંછ જે હું મન મારું પાગલ
વાદળ ચમકે વીજળી ગરજે વર્ષાની વધાઈ
-- હો શ્યામ વિના દુસરો
(શબ્દો - ગીતગુંજ)
કવિ - દયાનંદ
સ્વર - ઐશ્વર્યા મઝમુદાર
સંગીત - ગૌરાંગ વ્યાસ
શ્યામ બીના શ્યામ બીના દુસરો કૌન સુખદાયી
અંગ અંગમાં ઉમંગ આનંદ અમરત રસમાં નાહી
-- શ્યામ બીના
આતમના આ ઉંઘમાં જોને લીલા લીલા પાન
લાભ શુભનાલયમાં વહેતા ગીત નવા અણજાણ
જીવન આ વૃંદાવન મારું છાઈ સકળ વનરાઈ
-- શ્યામ બીના
શ્યામલ શ્યામલ પવન સુગંધી ધરતી આભ પણ શ્યામલ
સાવ સુકોમળ મોરપીંછ જે હું મન મારું પાગલ
વાદળ ચમકે વીજળી ગરજે વર્ષાની વધાઈ
-- હો શ્યામ વિના દુસરો
(શબ્દો - ગીતગુંજ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment