ઝેરી કાળોતરો ડંખે - ગીત
આમતો કાળોતરો ડંખે તેની વેદના અસહ્ય હોય, પણ નાયિકાને તે મીઠી લાગે છે. પ્રેમમાં ડૂબેલી નાયિકાને પ્રેમ પામવા માટે જે કષ્ટ પડ્યા છે તેની વેદનાનો પણ આનંદ આવે છે.
કવિ - ???
સ્વર,સંગીત - ???
હે... ઝેરી કાળોતરો ડંખે,
તોય મીઠો લાગે રે કાંય મીઠો લાગે
મારી આરપાસ શેરડીનો સાંઠો,
મારી આરપાસ શેરડીનો સાંઠો રે લોલ
કવિ - ???
સ્વર,સંગીત - ???
હે... ઝેરી કાળોતરો ડંખે,
તોય મીઠો લાગે રે કાંય મીઠો લાગે
મારી આરપાસ શેરડીનો સાંઠો,
મારી આરપાસ શેરડીનો સાંઠો રે લોલ
હે... ઝેરી કાળોતરો ડંખે,
હે... ઝેરી કાળોતરો
હું હું... હો હો...
વેરીનાં ફૂલ જેવી બરડાંની ભીંસ,
ભીતરમાં ભંડારી લોહી કાઢતી,
પીડા ઘેઘુર મને અંગે,
કાંત ફોરી લાગે,
અજી ટાળો આ રેશમની ગાંઠો
અજી ટાળો આ રેશમની ગાંઠો રે લોલ
વાટીને કેમ કર્યા મહુવરના ખેલ,
રાફડામાં પૂર્યા કાંય લીલાની વેલ,
નીતરતું ઘેન મારે અંગે રે,
કાંય ભીનું લાગે,
મારે છલકાવું કેમ કરી ગાંઠો,
મારે છલકાવું કેમ કરી ગાંઠો રે લોલ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment