વાતે વાતે તને વાંકું - મેઘબિંદુ
કવિ - મેઘબિંદુ
સ્વર સગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર - હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
વાતે વાતે તને વાંકું પડ્યુંને,
મે વાંતોની કુંજગલી છોડી દીધી
શબ્દોની પંથ કોણ, કોને નડ્યુંને
મે વાંતોની કુંજગલી છોડી દીધી
આંખોમા વાદ્ળા અને શ્વાસોમાં વાયરા,
પણ અડકો તો હું સાવ કોરી
તારા તે કાન લગી આવી ધોળાઇ ગઇ,
હોઠ સમ અમરત કટોરી,
પંખીની પાંખ મહીં પીંછું દડ્યુંને
મેં તો વાંતોની કુંજગલી છોડી દીધી
અમે ખળખળતા ટળટળતા અણજાણ્યા જળ
એનો અણધાર્યો તૂટી પડ્યો સેતુ,
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જન્મોનું છેટું,
સપનાની વેદનાની વૈકુંઠ જડ્યું
મેં તો વાંતોની કુંજગલી છોડી દીધી
સ્વર સગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર - હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
વાતે વાતે તને વાંકું પડ્યુંને,
મે વાંતોની કુંજગલી છોડી દીધી
શબ્દોની પંથ કોણ, કોને નડ્યુંને
મે વાંતોની કુંજગલી છોડી દીધી
આંખોમા વાદ્ળા અને શ્વાસોમાં વાયરા,
પણ અડકો તો હું સાવ કોરી
તારા તે કાન લગી આવી ધોળાઇ ગઇ,
હોઠ સમ અમરત કટોરી,
પંખીની પાંખ મહીં પીંછું દડ્યુંને
મેં તો વાંતોની કુંજગલી છોડી દીધી
અમે ખળખળતા ટળટળતા અણજાણ્યા જળ
એનો અણધાર્યો તૂટી પડ્યો સેતુ,
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જન્મોનું છેટું,
સપનાની વેદનાની વૈકુંઠ જડ્યું
મેં તો વાંતોની કુંજગલી છોડી દીધી
(Lyrics - Maulik's Collection from Net)
0 પ્રત્યાઘાતો:
Post a Comment