કોઇ કહે પ્રભુ આવનકી - મીરાંબાઇ
આજે જાણીતા ગાયીકા જ્યુથિકા રોયની ૯૩મી વર્ષગાંઠ છે. તેમનાં લાંબા આયુષ્યની ઇશ્વરને પ્રાર્થના.માણીયે તેમનાં સ્વરમાં આ ભજન.
કવિ - મીરાંબાઇ
સ્વર - જ્યુથિકા રોય
સંગીત - ????
કોઇ કહિયો રે પ્રભુ આવનકી,આવનકી મનભાવનકી.
આપ ન આવૈ લિખ નહિ ભેજૈ બાણ પડી લલચાવનકી.
એ દો નૈણ કહ્યો નહિ માને, નદિયાં બહૈ જૈસે સાવનકી.
કહા કરું કુછ નહિ બસ મોરો, પંખ નહિ ઉડ જાવનકી.
મીંરા કહે પ્રભુ કબર મિલોગે, ચેરી ભઇ હું તેરે દાંવનકી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment