તું મારો મેરૂ
ફિલ્મ - મેરૂ માલણ
સ્વર - ઉષા મંગેશકર, વિરાજ ઉપાધ્યાય
તું મારો મેરૂ, તું મારી માલણ
નાના છીયે મોટા થઇશું
તોય કદીના છેટાં રહીશું,
સાથે હરશું, સાથે ફરશું
સાથે જીવશું, સાથે મરશું.
મલકમાં તું જ રૂપાળી
તારું આ રૂપ નીહાળિ
મનાવું મનાવું રોજની
વ્હાલી રૂપલડી
તારા ગીતોમાં ઘેલી
સંગ દુનીયાનો મેલી
અવું હું વે'લી વે'લી નાવલીયા
મનથી મનને બાંધી લઇશું,
કોલ દઇને કોલ લઇશું.
સ્વર - ઉષા મંગેશકર, વિરાજ ઉપાધ્યાય
તું મારો મેરૂ, તું મારી માલણ
નાના છીયે મોટા થઇશું
તોય કદીના છેટાં રહીશું,
સાથે હરશું, સાથે ફરશું
સાથે જીવશું, સાથે મરશું.
મલકમાં તું જ રૂપાળી
તારું આ રૂપ નીહાળિ
મનાવું મનાવું રોજની
વ્હાલી રૂપલડી
તારા ગીતોમાં ઘેલી
સંગ દુનીયાનો મેલી
અવું હું વે'લી વે'લી નાવલીયા
મનથી મનને બાંધી લઇશું,
કોલ દઇને કોલ લઇશું.
સાથે હરશું, સાથે ફરશું
સાથે જીવશું, સાથે મરશું.
જ્યાં સુધી ગગન હશે,
મારું મન મગન હશે,
તારી મને લગન હશે,રૂપલડી
વિખુટા પણ જો થાશું
તોય ના પ્રીત ભૂલાશે
ઝૂરી ઝૂરી આયખું જાશે,નાવલીયા
દુનિયાને ઝુકાવી દઇશું
પ્રેમનો અવસર માણી દઇશું
0 પ્રત્યાઘાતો:
Post a Comment