પાંચ વલાની તારી ઝૂંપડી
સ્વર - પ્રફુલ્લ દવે
પાંચ વલાની તારી ઝૂંપડી રે વરણાગીયા
વાયરે રે ઊડી ઊડી જાય, વેગડ એને વરણાગીયા
કાંધે તે ડમરો ના મુક્યે વરણાગીયા
ડમરો તે જીવનો જમરો વેગડ એને વરણાગીયા
ખંભે તે વાસીના મુક્યે વરણાગીયા,
વાસી તે જીવને ફાંસી,વેગડ એને વરણાગીયા
નિશિથ કેશ ના વધારીયે વરણાગીયા
કેશ તો લજવે તારો વેશ વેગડ એને વરણાગીયા
0 પ્રત્યાઘાતો:
Post a Comment