તિરાડો ,કરચો, કટકાઓ જેવી વાત - ઉજ્જવલ ધોળકીયા
કવિ - ઉજ્જવલ ધોળકીયા
સ્વર - સાધના સરગમ
સંગીત - શશાંક ફડણીસ
તિરાડો, કરચો, કટકાઓ જેવી વાત,
મને બીજું કોઇ કાંઇ પૂછશો નહિં !
હું ખુદ હતો ચાંદને તોય ચોપાસ,
અંધકારની વાત, કોઇ કાંઇ પૂછશો નહિં !
હું કરતો' તો કાંઇક મીઠાસની વાત;
ઘોંઘાટ છતાં કેમ, કોઇ પૂછષો નહિ !
આજે મુઠ્ઠીમાં સમય લઇ જઇશ;
મુલાકાત થશે ક્યારે કોઇ પૂછશો નહિ!
સ્વર - સાધના સરગમ
સંગીત - શશાંક ફડણીસ
તિરાડો, કરચો, કટકાઓ જેવી વાત,
મને બીજું કોઇ કાંઇ પૂછશો નહિં !
હું ખુદ હતો ચાંદને તોય ચોપાસ,
અંધકારની વાત, કોઇ કાંઇ પૂછશો નહિં !
હું કરતો' તો કાંઇક મીઠાસની વાત;
ઘોંઘાટ છતાં કેમ, કોઇ પૂછષો નહિ !
આજે મુઠ્ઠીમાં સમય લઇ જઇશ;
મુલાકાત થશે ક્યારે કોઇ પૂછશો નહિ!
0 પ્રત્યાઘાતો:
Post a Comment