હીરો ઘોઘે જઇ આવ્યો
આજે મહેન્દ્ર કપૂરની પુણ્યતિથી છે. તેમને ખુબ ખુબ શ્રદ્ધાંજલી સાથે સાંભળીયે આ ગીત.
ગીત - ???
સ્વર - મહેન્દ્ર કપૂર
સાચી વાત કહું છુંસુણજો હૈયે રાખી હામ,
મારગ મારો રોકશો એના રમી જશે ભાઇ રામ
આવ્યો છું તો જઇશ હવે પુરુ કરી મારું કામ,
હીરો ઘોઘે જઇ આવ્યો ને ડેલે હાથ દઇ આવ્યો.
સીધો સાદો સાવ હતો હું, ખાતો તો હું માર,
આજ હું પકડીને બેઠો, મારું સહુને ઠાર,
છક્કા ન છોડાઅવી દઉ તો જગ કરશે બદનામ.
હીરો ઘોઘે જઇ આવ્યો ને ડેલે હાથ દઇ આવ્યો.
ચહેરા ચહેરા પાછળ ચહેરો છે જે હતો તમારો કેદી,
પણ આ ચહેરાની જાત નીરાળી વાત બહુ છે ભેદી
પાછી પાની કરું હવો તો ગાશે લોક તમામ
હીરો ઘોઘે જઇ આવ્યો ને ડેલે હાથ દઇ આવ્યો.
ગોકુળનો ગોવાળ થઇને આવ્યો મથુરા શહેર
કાળો કેર કરનાર કંસને કરું હવે હું જેર
દેવકીને ના છોડાવું તો કેશે લોક તમામ

0 પ્રત્યાઘાતો:
Post a Comment