એક કૂંપળ જો ફૂલ બને તો - હિતેન આનંદપરા
કવિ - હિતેન આનંદપરા
સ્વર - આલાપ દેસાઇ
સંગીત - આસિત દેસાઇ
એક કૂંપળ જો પાન બને તો બોલો એમા ખોટું શું છે?
પીળું ઝરઝર પાન ખરે તો બોલો એમા ખોટું શું છે?
મંદિરની ઇશ્વરની સામે શ્રદ્ધાથી બે હાથને જોડી
પ્રિયતમાનું ધ્યાન ધરે તો બોલો એમા ખોટું શું છે?
શૈશવમાં સાથે ઉછરેલ બે જણ ફરી મળ્યાં છે,
ખુબ હસી રડી પડે તો બોલો એમા ખોટું શું છે?

0 પ્રત્યાઘાતો:
Post a Comment