Sunday 12 February 2012

એ કશું કરતાં નથી - ભરત ત્રિવેદી

કવિ - ભરત ત્રિવેદી
સ્વર - અર્ચના દવે, નયનેશ જાની
સંગીત - નયનેશ જાની




એ કશું કરતાં નથી તો ના કરે,
પાંદડાઓ હરવખત ક્યાંથી ખરે

આજ એનું શું થયું'તુ બોલને
સાવ સૂકી વેલ જોને ઝરમરે

વાટ જોશો કે નવ જોશો આવશે
એ ટપાલી જે ઘરઘરમાં ફરે.

એ તમારી ઘેર તો આવ્યો નથી,
તોય આજે કેમ પાછા ડગ ભરે



0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP