ઓ મારા દિલની આરઝૂ - રમેશ ગુપ્તા
કવિ - રમેશ ગુપ્તા
જવાબ દેને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝૂ!
સતાવ ના બહુ થયું, ઓ મારા દિલની આરઝૂ!
સ્વર - તલત મહેમુદ
જવાબ દેને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝૂ!
સતાવ ના બહુ થયું, ઓ મારા દિલની આરઝૂ!
મન તારો સાથ અનુભવે, તને આંખો દેખવા ચહે,
એક વાર આવ રૂબરું, ઓ મારા દિલની આરઝૂ!
તું ચાહે તે તને દઉ, અસત્ય ન જરી કહું,
હું તારો એક ગુલામ છું, તું મારા દિલની આરઝૂ!
તારા વિના મૃત્ય ગમે, ને તારી સાથ જિંદગી,
હ્રદયના હીંચેકે ઝુલાવું, આવ તને પ્રેમથી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment