મનમાં મારા મનમાં - ઇકબાલ મુન્શી
કવિ - ઇકબાલ મુન્શી
સ્વર - શાન, શ્રેયા ઘોષાલ
સંગીત - કર્દમ ઠાકર
મનમાં, મારા મનમાં, કોઇ રૂમઝૂમ કરતું આવે,
હળવેથી મને બોલાવે.
મનમાં, મારા મનમાં, વરસાદ પહેલો જાણે આવે,
વ્હાલમાં મને ભીંજાવે.
ફૂલો બધા હવે રંગીન છે, હવાઓમાં જાણે સંગીત છે,
મોસમની આ કેવી પ્રીત છે, પ્રીતમાં રંગાવાની હવે જીદ છે,
ઝાંઝર વાગે કે વાગે ભણકારા,
મીઠા મીઠા લાગે છે હવે ભણકારા
કોઇના થવાની આ કેવી બીક છે,
કોઇના થવાની તોય જીદ છે.

0 પ્રત્યાઘાતો:
Post a Comment