હરિના ભજન - ભજન
ફિલ્મ - લાખા લોયણ
સ્વર - મહેન્દ્ર કપુર, સુમન કલ્યાણપુર
હેજી મારો નાથજી સંભારે એની ખબરું પડી,
હરિના ભજનની અમને હેડકી ચડી.
આડીને અવળી ઓલી ગુચથી ઉકેલ્યા રે,
મુક્તિ કેરિ સીધી કેડીયું જડી.
હ્રદયા ભિતરમાં રૂડો માંડવો રોપાણો રે,
સ્મરતા શામળિયા તમને જોઇએ ચડી.
તારી રે લગાડી વ્હાલે, તારા ઉભાડ્યા રે,
ગુરૂ ગુણ કેરી અમને કૂંચિઓ જડી.
સ્વર - મહેન્દ્ર કપુર, સુમન કલ્યાણપુર
હેજી મારો નાથજી સંભારે એની ખબરું પડી,
હરિના ભજનની અમને હેડકી ચડી.
આડીને અવળી ઓલી ગુચથી ઉકેલ્યા રે,
મુક્તિ કેરિ સીધી કેડીયું જડી.
હ્રદયા ભિતરમાં રૂડો માંડવો રોપાણો રે,
સ્મરતા શામળિયા તમને જોઇએ ચડી.
તારી રે લગાડી વ્હાલે, તારા ઉભાડ્યા રે,
ગુરૂ ગુણ કેરી અમને કૂંચિઓ જડી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment