ગોરી રહી ગઇ અધૂરી ઓળખાણ - અવિનાશ વ્યાસ
ફિલ્મ - રા'નવઘણ
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
ગોરી રજી ગઇ અધૂરી ઓળખાણ,
હો..મેં તો દઇ દીધા દિલડાંના દાણ.
તું તો મોટપના વડલાની વેલ,
જ્યાંથી ઝરે મારા ઘરની પાણીની હેલ,
કેમ થાય ઉરના અરમાન.
આંખ્યું એ આંખ્યુંને ઓળખી લીધી,
કાળજાવ કાળજાથી વાત કરી લીધી.
હું તો ખોઇ બેઠી ભાન ને સાન.
આભલો મઢ્યો ચણીયો ને ચોળી રેશમની,
સંધ્યાના રંગ જેવી આંખ્યું આથમણી,
જાણે ફોર્યા ફાગણનાં એંધાણ.
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
ગોરી રજી ગઇ અધૂરી ઓળખાણ,
હો..મેં તો દઇ દીધા દિલડાંના દાણ.
તું તો મોટપના વડલાની વેલ,
જ્યાંથી ઝરે મારા ઘરની પાણીની હેલ,
કેમ થાય ઉરના અરમાન.
આંખ્યું એ આંખ્યુંને ઓળખી લીધી,
કાળજાવ કાળજાથી વાત કરી લીધી.
હું તો ખોઇ બેઠી ભાન ને સાન.
આભલો મઢ્યો ચણીયો ને ચોળી રેશમની,
સંધ્યાના રંગ જેવી આંખ્યું આથમણી,
જાણે ફોર્યા ફાગણનાં એંધાણ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment