પ્રતિબિંબ કોનાં સ્મિત કરે - આદિલ મન્સુરી
એક સુંદર ગઝલ, સવારના અતિ સુંદર વાતાવરણ માટે.
કવિ - આદિલ મન્સુરી
સ્વર - વિભા દેસાઇ
સંગીત - રાસબિહારી દેસાઇ
પ્રતિબિંબ કોનાં સ્મિત કરે છે તુષારમાં?
ઉપવનથી કોણ નીકળયું વ્હેલી સવારમાં?
કવિ - આદિલ મન્સુરી
સ્વર - વિભા દેસાઇ
સંગીત - રાસબિહારી દેસાઇ
પ્રતિબિંબ કોનાં સ્મિત કરે છે તુષારમાં?
ઉપવનથી કોણ નીકળયું વ્હેલી સવારમાં?
ફૂટી રહયાં છે ફૂલ કબરની તિરાડથી
ઊતરી ગઇ ન હોય વસંતો મઝારમાં!
આદિલ ઢળયું શરીર પણ આંખો ઢળી નહીં,
મૃત્યુ પછી ય જીવ રહયો ઇન્તેજારમાં
(શબ્દો - ઝાઝી)
0 પ્રત્યાઘાતો:
Post a Comment