નારાયણ નામ લેને - બ્રહ્માનંદ સ્વામી
કવિ - બ્રહ્માનંદ સ્વામી
સ્વર - સમીર બારોટ
સંગીત - શૈલેશ જાની
નારાયણ નામ લેને તું પ્રાણી રે,
બદ્રીનાથ પ્રગટ જગ જાણી રે.
તારા દેહ દીધો મુને નાથે રે,
કોય ભાન વાવલ તારે હાથે રે,
એ પડ્યું રે'શે ના'વે લોઇ સાથે રે.
વિના સમરે કહે છે મારું મારું રે,
ધન કાજ ભમે મન તારું રે,
હે તારે હાથ નથી તન તારું રે.
કાયા માયા છે જો તારી સાચીરે,
એને રંગે રહેજે મા તુઇં રાજી રે,
બ્રહ્માનંદ કહે છે વાત સાચી રે
સ્વર - સમીર બારોટ
સંગીત - શૈલેશ જાની
નારાયણ નામ લેને તું પ્રાણી રે,
બદ્રીનાથ પ્રગટ જગ જાણી રે.
તારા દેહ દીધો મુને નાથે રે,
કોય ભાન વાવલ તારે હાથે રે,
એ પડ્યું રે'શે ના'વે લોઇ સાથે રે.
વિના સમરે કહે છે મારું મારું રે,
ધન કાજ ભમે મન તારું રે,
હે તારે હાથ નથી તન તારું રે.
કાયા માયા છે જો તારી સાચીરે,
એને રંગે રહેજે મા તુઇં રાજી રે,
બ્રહ્માનંદ કહે છે વાત સાચી રે
0 પ્રત્યાઘાતો:
Post a Comment