તમે એકવાર મારવાડ - લોકગીત
ફિલ્મ - રૂપલી દાતણવાળી
લોકગીત
તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા
તમે મારવાડથી મોતી લાવજો રે મારવાડા
તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં,હોં કે પેલું
તમે કચકડાની દાબલી લાવજો રે મારવાડા.
તમે એક વાર જામનગર જાજો રે મારવાડા
તમે જામનગરનું લેરિયું લાવજો રે મારવાડા
તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં,હોં કે પેલું
તમે કચકડાની બંગડી લાવજો રે મારવાડા
તમે એક વાર પાટણ જાજો રે મારવાડા
તમે પાટણથી પટોળા લાવજો રે મારવાડા
તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં,હોં કે પેલું
તમે કચકડાની કાંસકી લાવજો રે મારવાડા
લોકગીત
તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા
તમે મારવાડથી મોતી લાવજો રે મારવાડા
તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં,હોં કે પેલું
તમે કચકડાની દાબલી લાવજો રે મારવાડા.
તમે એક વાર જામનગર જાજો રે મારવાડા
તમે જામનગરનું લેરિયું લાવજો રે મારવાડા
તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં,હોં કે પેલું
તમે કચકડાની બંગડી લાવજો રે મારવાડા
તમે એક વાર પાટણ જાજો રે મારવાડા
તમે પાટણથી પટોળા લાવજો રે મારવાડા
તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં,હોં કે પેલું
તમે કચકડાની કાંસકી લાવજો રે મારવાડા
0 પ્રત્યાઘાતો:
Post a Comment