Sunday 17 February 2013

મારા સૂના સોણલા - રમેશ ગુપ્તા

કવિ રમેશ ગુપ્તાનું આ ગીત. સંગીત સરસ છે. ગીતના ભાવ ઝીલાયા છે, પણ શબ્દો ઝીલાયા નથી. આથી ગીતના શબ્દો નથી લખ્યા.

કવિ, સંગીત - રમેશ ગુપ્તા




મારા સૂના સોણલા જાગે,
પ્રીતમજીને કાજે,
એને જઇને કે'જે,
જીવન સૂનું સૂનું લાગે.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP