તુ ઝરૂખેથી જરા - દિલેરબાબુ
કવિ - દિલેરબાબુ
સ્વર - મનહર ઉધાસ
તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.
જે તરફ તારા મળે પગલાં મને ;
ત્યાં જવાનું મન વધારે થાય છે.
જે લખી’તી મે ગઝલ તારા વિશે,
આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.
એક તારા રૂપની જોવા ઝલક ;
આયખું આખુ’ય વીતી જાય છે. તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે
(શબ્દો - અમીઝરણું)
સ્વર - મનહર ઉધાસ
તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.
જે તરફ તારા મળે પગલાં મને ;
ત્યાં જવાનું મન વધારે થાય છે.
જે લખી’તી મે ગઝલ તારા વિશે,
આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.
એક તારા રૂપની જોવા ઝલક ;
આયખું આખુ’ય વીતી જાય છે. તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે
(શબ્દો - અમીઝરણું)
0 પ્રત્યાઘાતો:
Post a Comment