Tuesday 13 July 2010

જગન્નાથષ્ટકમ - સ્તુતિ

આજે અષાઢીબીજ એટલે કે રથયાત્રાનો પાવન દિવસ. આજે દેશના નગરો, ગામોમાંથી રથયાત્રા નીકળે. નગરનાશેઠને નગરચર્યા કરતાં જોવાનો લ્હાવો અનેરો છે. અમદાવાદની રથયાત્રા સમગ્ર ગુજરાતમાં અજોડ છે. અમારા પરિવારનો આ રથયાત્રા સાથે એક નાતો જોડાયેલો છે. રણછોડરાયજીના મોસાળ ગણાતા સરસપુરમાં અમારા કુટુંબની બે દુકાનો આવેલી છે. તેમાં પણ સરસપુરના ચોરા પર આવેલી મોટાકાકાની દુકાનની બરાબર સામે બહેન સુભદ્રાનો રથ હંમેશા ઉભો રહે છે. આથી હૈયેથી હૈયું દળાય એવી ભીડમાં પણ રથયાત્રાનું અદભુત દર્શન કરવાનો લ્હાવો અમને મળ્યો છે. હા પણ, એક ફરિયાદ છે. રથયાત્રા જૂના અમદાવાદમાં જ ફરે છે. અમદાવાદના નવા વિસ્તારોમાં પણ રથયાત્રા નીકળવી જોઇએ. આ શુભદિને સાંભળીએ જગન્નાથાષ્ટકમનો પાઠ.




कदाचित्कालिंदीतटविपिनसङ्गीतकरवो मुदाभीरीनारीवदनकमलास्वादमधुपः ।

रमाशंभुब्रह्मामरपतिगणेशार्चितपदो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ १ ॥


भुजे  सव्ये  वेणुं  शिरसि  शिखिपिच्छंकटितटे दुकूलं नेत्रांते सहचरकटाक्षं विदधते ।

सदा     श्रीमद्‌वृन्दावनवसतिलीलापरिचयो जगनाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ २ ॥


महांभोधेस्तीरे कनकरुचिरे नीलशिखएर वसन्प्रासादांतः सहजबलभद्रेण बलिना ।

सुभद्रामध्यस्थः सकलसुरसेवावसरदो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ ३ ॥


कथापारावारः     सज्लजलदश्रेणिरुचिरो      रमावाणीरामस्फुरदमलपद्मेक्षणमुखैः ।

सुरेन्द्रैराराध्यः श्रुतिगणशिखागीतचरितो जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे ॥ ४ ॥


रथारूढो गच्छन्पथि मिलितभूदेवपटलौः स्तुतिप्राद्रुर्भावं प्रतिपदमुपाकर्ण्य सदयः ।

दयासिंधुर्बुंधुः सकलजगतां सिंधुसुतया जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ ५ ॥


परब्रह्मापीड्यः कुवलदलोत्फुल्लनयनो निवासी नीलाद्रौ निहितचरणोऽनन्तशिरसि ।

रसानंदो राधासरसवपुरालिंगनसुखो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ ६ ॥


न वै प्रार्थ्य राज्यं न च कनकतां भोगविभवं न याचेऽहं रम्या निखिलजनकाम्यां वरवधूम् ।

सदा काले काले प्रमथपतिना गीतचरितो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ ७ ॥


हर   त्वं   संसारं   द्रुततरमसारं   सुरपते   हर  त्वं  पापानां  विततिमपरां   यादवपते ।

अहो दीनानाथं निहितमचलं निश्चितपदं जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ ८ ॥

(શબ્દો www.khapre.in/)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP