ગાયો લાવોને મારી ગોતી
લોકગીત
સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત - ચેલના ઉપાધ્યાય
ગાયો લાવોને મારી ગોતી રે ગોવાળીયા,
હે... ગાયો લાવોને મારી ગોતી રે ગોવાળીયા,
કાના ગોવાળીયા, કાં અમને ભરાવતાં,
હે... હવે કેમ કો છતાં નહોતી રે ગોવાળીયા.
અહીંયા જ બેસતીને અહીંયા જ ઊઠતી,
હે... હું તો હમણાં જ સંભાળીને સૂતી ગોવાળીયા.
હાથે છે ચૂડલો ને ગોઠણમાં બોણીયું,
હે.. હું તો લાડેકોડે રાહ જોતી રે ગોવાળિયા.

0 પ્રત્યાઘાતો:
Post a Comment