ઉપાડી ગાંસડી - મીરાંબાઇ
કવિ - મીંરાબાઇ
સ્વર - દિપાલી સોમૈયા
સંગીત - આસિત દેસાઇ
ઉપાડિ ગાંસડી વેઠની રે કેમ નાખી દેવાય?
છે રણછોડરાય શેઠની રે કેમ નાખી દેવાય?
ઊની ઊની રેતીમાં પગ તપે છે,
લૂ વાય છે માસ જેઠની, કેમ નાખી દેવાય?
છે રણછોડરાય શેઠની રે કેમ નાખી દેવાય?
બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ને'હ લાગે છે મને ઠેઠની કેમ નાખી દેવાય?
છે રણછોડરાય શેઠની રે કેમ નાખી દેવાય?
સ્વર - દિપાલી સોમૈયા
સંગીત - આસિત દેસાઇ
ઉપાડિ ગાંસડી વેઠની રે કેમ નાખી દેવાય?
છે રણછોડરાય શેઠની રે કેમ નાખી દેવાય?
ઊની ઊની રેતીમાં પગ તપે છે,
લૂ વાય છે માસ જેઠની, કેમ નાખી દેવાય?
છે રણછોડરાય શેઠની રે કેમ નાખી દેવાય?
બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ને'હ લાગે છે મને ઠેઠની કેમ નાખી દેવાય?
છે રણછોડરાય શેઠની રે કેમ નાખી દેવાય?
0 પ્રત્યાઘાતો:
Post a Comment