ક્યાંય વીસામો ના મળતો
આયખાની કેડી પર વિસામો મળે તે શક્ય નથી. પરમતત્ત્વમાં શ્રદ્ધા રાખીને આગળ વધતા રહેવું એજ એક માત્ર ઉપાય છે. ખુબ જ સુંદર અને ભાવાવહી ભજન.
ગીત,સંગીત - ????
સ્વર - પ્રફુલ્લ દવે
સૂરજ ઊગતો,સૂરજ ઢળતો
મનખો આ ટળવળતો,
જીવને ક્યાંય વીસામો ના મળતો.
એક જ શ્વાસે, એક જ આશે
ચાલું આમ અને આમ,
ધીરજ ખૂટી ને વાટ ખૂટી પણ
આવ્યો નહિ મુકામ,
કાયાનો આ કપરો ડુંગર
આંસુ થઇને ઓગળતો
જીવને ક્યાંય વીસામો ના મળતો.
ગામ વટાવ્યાં, ધામ વટાવ્યાં,
દિલ્હી તો બહુ દૂર
તનમનનું તરભાણું તૂટ્યં
શ્રદ્ધાથી ભરપુર,
મારું જળવું શું ઓછું છે,
સૂરજ મથો જળતો
જીવને ક્યાંય વીસામો ના મળતો.
ગીત,સંગીત - ????
સ્વર - પ્રફુલ્લ દવે
સૂરજ ઊગતો,સૂરજ ઢળતો
મનખો આ ટળવળતો,
જીવને ક્યાંય વીસામો ના મળતો.
એક જ શ્વાસે, એક જ આશે
ચાલું આમ અને આમ,
ધીરજ ખૂટી ને વાટ ખૂટી પણ
આવ્યો નહિ મુકામ,
કાયાનો આ કપરો ડુંગર
આંસુ થઇને ઓગળતો
જીવને ક્યાંય વીસામો ના મળતો.
ગામ વટાવ્યાં, ધામ વટાવ્યાં,
દિલ્હી તો બહુ દૂર
તનમનનું તરભાણું તૂટ્યં
શ્રદ્ધાથી ભરપુર,
મારું જળવું શું ઓછું છે,
સૂરજ મથો જળતો
જીવને ક્યાંય વીસામો ના મળતો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment