ઝુલન કે દિન આયે - પ્રેમાનંદ સ્વામી
કાલથી હીંડોળા મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. તો માણીયે આ હીંડોળા ગીત.
કવિ - પ્રેમાનંદ સ્વામી
સ્વર - હસમુખ પાટડીયા
ઝુલન કે દિન આયે હીંડોલે,
ઝુલન કે દિન આયે...
આયો સાવન માસ મનોહર,
પુલકીત આતુર આયે હીંડોલે.
ગરજત ગગન કામીની મલકત,
મોરન શોર મચાયે હીંડોલે..
ધર્માત્મજ ઘનશ્યામ હીંડોલે,
ઝુલાવો ગુણ ગાયે હીંડોલે.
પ્રેમાનંદ નીરખી છબી સુંદર,
તનમનધન બલી જાયે હીંડોલે.
કવિ - પ્રેમાનંદ સ્વામી
સ્વર - હસમુખ પાટડીયા
ઝુલન કે દિન આયે હીંડોલે,
ઝુલન કે દિન આયે...
આયો સાવન માસ મનોહર,
પુલકીત આતુર આયે હીંડોલે.
ગરજત ગગન કામીની મલકત,
મોરન શોર મચાયે હીંડોલે..
ધર્માત્મજ ઘનશ્યામ હીંડોલે,
ઝુલાવો ગુણ ગાયે હીંડોલે.
પ્રેમાનંદ નીરખી છબી સુંદર,
તનમનધન બલી જાયે હીંડોલે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment