હે નાથ રહેજો મારી સાથે - ભજન
સ્વર - અનુપ જલોટા, જાસ્મીન કાપડીયા
સંગીત - અનુપ જલોટા
હે નાથ, હે નાથ, હે નાથ,
હે નાથ રહેજો મારી પાસે,
મહીમા તારો હું નીત ગાવું,
મારા હર શ્વાસે...
જીવન નૈયા તારે સહારે,
તુજ સુકાની થઇ હંકારે,
ના કોઇ ચિંતા ભવ સાગર આ
પાર થઇ જાશે...
ધબકે હૈયામાં તું મારા,
મારા શ્વાસો પણ છે તારા,
હોઠે મારા તારા ગીતો,
કાયમ રેલાશે...
એક જ તુ છે સાથી મારો,
તારા વીણ ના કોઇ સહારો,
જીવન તો જીવાતું જાશે,
તારા વિશ્વાસે...
સંગીત - અનુપ જલોટા
હે નાથ, હે નાથ, હે નાથ,
હે નાથ રહેજો મારી પાસે,
મહીમા તારો હું નીત ગાવું,
મારા હર શ્વાસે...
જીવન નૈયા તારે સહારે,
તુજ સુકાની થઇ હંકારે,
ના કોઇ ચિંતા ભવ સાગર આ
પાર થઇ જાશે...
ધબકે હૈયામાં તું મારા,
મારા શ્વાસો પણ છે તારા,
હોઠે મારા તારા ગીતો,
કાયમ રેલાશે...
એક જ તુ છે સાથી મારો,
તારા વીણ ના કોઇ સહારો,
જીવન તો જીવાતું જાશે,
તારા વિશ્વાસે...
0 પ્રત્યાઘાતો:
Post a Comment