Wednesday, 31 March 2010

હું તો બસ ફરવા આવ્યો છું - નિરંજન ભગત

કવિ - નિરંજન ભગત

Read more...

Tuesday, 30 March 2010

હનુમાન ચાલીસા

આજે હનુમાન જયંતી છે. આપ સહુને તેની ખુબ ખુબ શુભેચ્છા.

Read more...

Monday, 29 March 2010

તબલાવાદન

અસ્મિતાપર્વનું આજે ત્રીજું ચરણા છે. તો સાંભળીયે સ્વપન ચૌધરીનું તબલા વાદન


Read more...

Sunday, 28 March 2010

ૐ જય મહાવીર પ્રભુ - સ્તુતિ

આજ જૈન સંપ્રદાયના ૨૪મા તિર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતી છે. સર્વે વાચકોને મહાવીર જયંતીની ખુબ ખુબ શુભેચ્છા. બાહ્ય આક્રમણો સામે ભારતની સંર્કૃતિની જ્યોત પ્રજવલીત રાખવામા મહાવીર સ્વામીનો મોટો ફાળો છે. આ પાવન દિવસે સાંભળીયે તેમની આરતી.

Read more...

સિતારવાદનઃઅસ્મિતાપર્વ

આજે અસ્મિતાપર્વના બીજા ચરણમા સાંભળીયે ઉસ્તાદ અબ્દુલ હલીમ ઝાફર ખાનનું સિતાર વાદન


Read more...

Saturday, 27 March 2010

ભરતનાટ્યમ : અસ્મિતાપર્વ

ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુ દ્વારા દર વર્ષે તેમના આશ્રમમા 'અસ્મિતાપર્વ'નું આયોજન કરવામા આવે છે. આ પર્વમા દેશના જાણીતા કલાકારોનું સન્માન કરવામા આવે છે. આ વર્ષે પણ તારીખ ૨૭ માર્ચથી ૩૦ માર્ચ સુધી  આ પર્વનું આયોજન કરવામા આવ્યું છે. તેમા ૩૦ માર્ચ અને હનુમાન જયંતિના શુભદિને પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરને 'હનુવંત વિજયપદ્મ' એનાયત કરવામા આવનાર છે. અભિષેક તરફથી તેમને ખુબ ખુબ શુભેચ્છા. તેમના ઉપરાંત જાણીતી શાસ્ત્રીય નૃત્યાંગના યામીની કૃષ્ણામૂર્તી, સિતારવાદક અબ્દુલ હાલીમ ઝફરખાન અને તબલાવાદક સપન ચૌધરીનું પણ સન્માન કરવામા આવનાર છે. અભિષેક તે સહુને ખુબ ખુબ અભિનંદન આપે છે અને આજથી ચાર દિવસ તેમની કળાનો ઉત્સવ માણીયે.


આજે શરૂઆત કરીયે યામીની કૃષ્ણામૂર્તીથી. તેમના ભરતનાટ્યમ નૃત્યનો આનંદ માણીયે.




Read more...

Friday, 26 March 2010

ફૂલ ખીલ્યું ઉપવનમાં - પન્ના નાયક

 કવયિત્રી - પન્ના નાયક
 સ્વર - સોનિક સુથાર, ઝરણાં વ્યાસ

Read more...

Thursday, 25 March 2010

એક ઘા: કવિ કલાપી

કવિ - કલાપી

Read more...

Tuesday, 23 March 2010

જોડે રહેજો રાજ - લોકગીત

થોડા દિવસ પહેલા એક જોડે રહેજો રાજ ગીત સાંભળીયું. આજે તે જ શીર્ષકવાળું પણ થોડું અલગ જોડે રહેજો રાજ માણીયે.

Read more...

Monday, 22 March 2010

ઘણ ઉઠાવ : સુંદરમ


કવિ સુંદરમની આજે ૧૦૨મી વર્ષગાંઠ છે. અભિવ્યક્તિ તરફથી તેમેને ખુબ ખુબ શુભેચ્છા. તેમની આ પ્રેરણાદાયી રચના માણીયે.

Read more...

Saturday, 20 March 2010

કે વાયરા વાયા વસંતનાં. - રિષભ ગૃપ

ગીત, સ્વર -  રિષભ ગૃપ (વડોદરા)

Read more...

Friday, 19 March 2010

અંધેરી નગરી ને ગંડુ રાજા - દલપતરામ


કવિ - દલપતરામ


Read more...

Thursday, 18 March 2010

છાનું રે છપનું કંઇ થાય નઇ - અવિનાશ વ્યાસ



ગીત - અવિનાશ વ્યાસ
ફિલ્મ - સોનબાઇની ચુંદડી
સ્વર - આશા ભોંસલે

Read more...

Tuesday, 16 March 2010

ચંદ્રિએ અમૃત મોકલ્યા રે બેન : કવિ ન્હાનાલલ

નાન્હાલાલ કવિની આજે ૧૩૩મી જયંતિ છે. ગુજરાતી ભાષાના સમર્થ કવિ, નવલકથાકાર, નાટ્યલેખક અને વાર્તાકાર નાન્હાલાલ એક સંવેદનાથી સભર સર્જક હતા. તેમની આવી જ સંવેદનાની ઝલક તેમની રચનામા જોવા મળે છે. તેમનું ઉપનામ 'પ્રેમભક્તિ' હતું. સાહિત્યમા એક નવી જ શૈલી 'ડોલનશૈલી' પ્રચલીત કરવાનું શ્રેય તેમને જ જાય છે. આ કવિનો વધુ પરિચય માટે મુલાકત લો. ગુજરાતી સારસ્વત પરિચય.

Read more...

Monday, 15 March 2010

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે - અવિનાશ વ્યાસ

મેં જ્યારે પહેલી વખત આ ગીત સાંભળીયું ત્યારે તેનો અર્થ હું સહેજપણ ન સમજી શક્યો. પછી ટીવી પર આ ગીત મેં એક શોકસભામાં સાંભળ્યું ત્યારે ફક્ત એટલું સમજી શક્યો કે આ ગીતનો અર્થ બહુ ઉંડો છે. પણ કે ટલો ઉંડો તે હજી પણ હુ સમજી શક્યો નથી. જો આપમાંથી કોઇ આ ગીતની સમજૂતી આપી શકે તેમ હોય તો ઘણું સારું.

Read more...

Saturday, 13 March 2010

બાઇ અમે પકડી આંબલીયાની ડાળ રે - મીરાંબાઇ

મીરાંબાઇ
સ્વર - કરસન સાગઠિયા
સંગીત - ???

Read more...

Friday, 12 March 2010

હું તો કાગળિયાં લખી લખી થાકી - લોકગીત


સ્વર : દિવાળીબેન ભીલ અને કોરસ
સંગીત : દિલીપ ધોળકિયા

Read more...

Thursday, 11 March 2010

અમે ફેરફુદરડી ફરતાં'તાં - મૂળજીભાઇ ભગત

આજે એક બાળગીતની મજા માણીયે.

Read more...

Tuesday, 9 March 2010

બેની બાની આંખડીમાં નીંદર ભરી

આજે ગુજરાતના પ્રથમ પંક્તિના સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ છે. દર વર્ષે તેમની રચના અભ્યાસક્રમમાં અવશ્ય શામેલ હોય. તેમને અભિવ્યક્તિ તરફથી ખુબ ખુબ શ્રધ્ધાંજલી. આમે તેમનું એક સુંદર હાલરડું માણીયે.

Read more...

Sunday, 7 March 2010

જૂનું ઘર ખાલી કરતાં - બાલમુકુંદ દવે

આજે એક ઉચ્ચકક્ષાના કવિ બાલમુકુંદ દવેની ૯૪મી જન્મજયંતિ છે. તેમેને શ્રધ્ધાંજલી. આજે તેમની એક રચના માણીયે.

Read more...

Friday, 5 March 2010

કોયલ ઉડી રે ગઇ ને પગલાં પડી રે રહ્યાં - અવિનાશ વ્યાસ

  સ્વર- ?
ગીત - અવિનાશ વ્યાસ

Read more...

Wednesday, 3 March 2010

લીલ લપાઇ બેઠી જળને તળિયે - સુરેશ દલાલ

સ્થૂળ દેખાતી પ્રકતિની અને માનવમનની કેટલીક ગતિવિધિઓ સુક્ષ્મ હોય છે. જળના છેક તળિયે લપાઇ બેઠેલી લીલને મળવાનુ સૂર્યકિરણને મન થાય તે સહજ છે. પારદર્શી જળ વીંધીને સૂર્યકિરણ લીલને મળે છે ત્યારે જળનુ રેશમપોત કંપે છે, એમા ભાવસ્પંદનની લહેરો ઊઠે છે. કિરણ એટલે તો કપોત થઇને ઝુક્યું એમ કવિ વર્ણવે છે. કપોતમા ઉષ્મા ને શાંતિ છે. અહીં લીલ-કિરણના મિલન ટાણે નીરવની વાંસળીઓના અનેક સૂરોની રમણા મૌન રૂપે અનુભવાય છે. આતો દ્યાવા પૃથિવીનુ મિલન છે. પ્રકૃતિ લીલાને વર્ણવતુ આ ગીત ઘણું આસ્વાધ છે.                        

Read more...

Tuesday, 2 March 2010

જાગને જાદવા - નરસિંહ મહેતા


Read more...

Monday, 1 March 2010

મારો દેવરીયો છે બાંકો - હોળીગીત

સહુથી પહેલા તો ધૂળેટીના પર્વની સહુને ખૂબ ખૂબ શુભેચ્છા. આ રંગોત્સવ આપના જીવનમાં નીતનવાં રંગો લઇ આવે તેવી અભિવ્યક્તિની તરફથી આપ સહુને હાર્દિક શુભેચ્છા.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP